STORYMIRROR

KAVI SHREE MARUTI

Abstract Romance Others

3  

KAVI SHREE MARUTI

Abstract Romance Others

રાસે રમાડશું રે

રાસે રમાડશું રે

1 min
126

અમે શ્યામને લાડ લડાવશું રે,

અમે કાનાને માખણ ખવડાવશું રે,


કોઈ ગોપી બનશે તો કોઈ ગ્વાલ બનશે,

કોઈ મૈયા યશોદા તો કોઈ બાલ બનશ !

અમે રાતભર રાસે રમાડશું રે, અમે,


માખણ ધરાવીએ, મિસરી ધરીએ,

ગોળી મસ્તક ધરી અમે ફરીએ !

અમે લાલાને પારણે ઝૂલાવશુું રે,

અમે રાતભર રાસે રમાડશું રે,


મેવા-મિષ્ટાન્નનો ભોગ ધરીશું,

મુખવાસ પાનનાં બીડાં ધરીશું !

અમે કાનનો જયકાર બોલાવશું રે,

અમે રાતભર રાસે રમાડશું રે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract