નંદલાલ ઉત્સવ
નંદલાલ ઉત્સવ
ચાલો મંદિરનો ઝૂલો સજાવો,
ગામ-ગલી નંદલાલથી ગજાવો,
આઠમનો જન્મ 'ને નોમનુું પારણિયું,
નંદ ઘેેેર લાલો ભયો જય કનૈયા લાલ કી,
અબીલ-ગલાલ અને કુમકુમ લૈ આવો,
નંદ ઘેર લાલો ભયો જય કનૈયા લાલ કી,
જળ-દૂધ-મધ-દહીં, અભિષેક થયો,
નંદ ઘેર લાલો ભયો જય કનૈયા લાલ કી,
બધાં મંદિરમાં ઘંટારવ ગૂૂંજતો થયો,
નંદ ઘેર લાલો ભયો જય કનૈયા લાલ કી,
આટલાં વર્ષોથી પરંપરા ચાલતી આવી છે,
નંદ ઘેર લાલો ભયો જય કનૈયા લાલ કી,
ચાલો મંદિરનો ઝૂલો સજાવો,
ગામ-ગલી નંદલાલથી ગજાવો.
