મૂળ સાયન્સ પ્રવાહનો પથિક...સંજોગ બદલાતા સંસ્કૃત ના સ્નાતક થવા પર પણ સફર ખેડી..વળી..દૈવ લઈ ગયું અંગ્રેજી તરફ અને છેવટે તેમાં માસ્ટર ડિગ્રી માટે લાયક થયા...પણ, ગુજરાતી વાંચન વૈભવ સતત માનસ પટલ પર હાવી રહેલ છે. વર્ષોથી મનમાં સ્ફુરેલ દૈનિક ડાયરી લેખન ની વૃત્તિ અને હવે એકાએક સર્જન ની શરૂ કરેલ... Read more
મૂળ સાયન્સ પ્રવાહનો પથિક...સંજોગ બદલાતા સંસ્કૃત ના સ્નાતક થવા પર પણ સફર ખેડી..વળી..દૈવ લઈ ગયું અંગ્રેજી તરફ અને છેવટે તેમાં માસ્ટર ડિગ્રી માટે લાયક થયા...પણ, ગુજરાતી વાંચન વૈભવ સતત માનસ પટલ પર હાવી રહેલ છે. વર્ષોથી મનમાં સ્ફુરેલ દૈનિક ડાયરી લેખન ની વૃત્તિ અને હવે એકાએક સર્જન ની શરૂ કરેલ પ્રવૃત્તિ એકબીજા સાથે સામંજસ્ય સાધી રહેલ છે. રાજય સરકારમાં ફરજ રત રહેવાની સાથે લેખન_ કાવ્ય પ્રવૃત્તિ પણ ઉન્નત શિખરે લઈ જવાની મહેચ્છા ખરી... Read less