મૂળ સાયન્સ પ્રવાહનો પથિક...સંજોગ બદલાતા સંસ્કૃત ના સ્નાતક થવા પર પણ સફર ખેડી..વળી..દૈવ લઈ ગયું અંગ્રેજી તરફ અને છેવટે તેમાં માસ્ટર ડિગ્રી માટે લાયક થયા...પણ, ગુજરાતી વાંચન વૈભવ સતત માનસ પટલ પર હાવી રહેલ છે. વર્ષોથી મનમાં સ્ફુરેલ દૈનિક ડાયરી લેખન ની વૃત્તિ અને હવે એકાએક સર્જન ની શરૂ કરેલ... Read more
Share with friends
પૈસાની જ લોટરી લાગે? ' ના '..., કોઈ વાર સારા સબંધો રૂપી માણસ ની પણ લોટરી લાગે. આપણા માટે શું મહત્વનું છે તે અગત્યનું છે.
પહેલી ઠોકર વાગે ને સમજી જાય તેને કુદરત મદદ કરે છે. એ ઠોકર ભૂલી...બરબાદી તરફ જવા ખોટા માર્ગે ફરી દોડી પડે તો ધક્કો પણ કુદરત જ મારે છે. પસંદગી આપણે કરવાની છે.