Pooja Patel

Abstract Tragedy

5  

Pooja Patel

Abstract Tragedy

સંઘર્ષ

સંઘર્ષ

1 min
486


ક્યાં સંઘર્ષનાં હું ઉદાહરણ આપું ?

કયાં કયાં સંઘર્ષના ઉદાહરણ આપું ?


મનગમતું પાણી પણ નસીબ ન થાય મને

ત્યાં ન ભાવતાં મિષ્ટાન્નની કયાં ફરિયાદ આપું ?


નથી અત્યારે દોસ્તનાં નામે કોઈ સાથે

ત્યાં જીવનસાથી ન મળવાની ફરિયાદ કયાં આપું ?


જ્યાં ચુપચાપ તાવે પણ માથાનો દુખાવો સહન કર્યે જઉ

ત્યાં મન મરજી ન ચાલે એનું ધ્યાન કેવી રીતે આપું ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract