STORYMIRROR

Pooja Patel

Others

3  

Pooja Patel

Others

કલ્પના

કલ્પના

1 min
155

લીધો જ્યારે મેં,

નિર્ણય લખવાનો

થઈ કલ્પના !


આવ્યાં વિચારો,

કાલ્પનિક જગનાં,

રંગબેરંગી !


સાચી તે પડે,

ક્યારેક કરેલી આ,

શૃંખલા બધી !


વિકસે એવી

તમૌ કલ્પનાશક્તિ

ધારો તે થાય !


 સપનાં જાણે

થાય હકીકતમાં

પરિવર્તિત !


Rate this content
Log in