STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

3  

Pooja Patel

Abstract Inspirational

દરકાર

દરકાર

1 min
187

મને ન થાય

કોઈની દરકાર

સપનાં માટે !


સપનાં મારા

કરવાં મારે સાચાં

કેમ રોકાઉ ?


કેમ સાંભળું ?

લોકો રોકવા આવે

શા માટે મને ?


માટે ન કરું

કોઈની દરકાર

હંમેશા માટે !


સાંભળું સદા

મારાં મનની વાત

સાચું જે પડે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract