રાજીનામું
રાજીનામું
ફરતા પંખામાં
ટકરાઈને
ચકલો
મરણ પામે,
ત્યારે એની ચકલીનું છાતીફાટ
મૌન, એટલે
એણે કલશોર-મંડળમાંથી
અાપેલું રાજીનામું...!
ફરતા પંખામાં
ટકરાઈને
ચકલો
મરણ પામે,
ત્યારે એની ચકલીનું છાતીફાટ
મૌન, એટલે
એણે કલશોર-મંડળમાંથી
અાપેલું રાજીનામું...!