STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

અપરાધભાવ

અપરાધભાવ

1 min
1.3K


કાશ !

ભીતર ડોકિયું

કરતી વેળા,

કોઈના ઘરની

બારીમાં ડોકિયું

કરું છું !

એવો

અપરાધભાવ

ન જાગે !


Rate this content
Log in