STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

જન્મ દિવસ

જન્મ દિવસ

1 min
2.3K


લ્યો, અાપણી

જાણ બહાર

અાપણે કેવા

હકારાત્મક છીએ !

કોઈનો જન્મ

રાતે થયો હોય,

તો પણ અાપણે

"જન્મ દિવસ" જ

કહીએ છીએ !


Rate this content
Log in