માનતા
માનતા
તમારું
કંઈ ખોવાયેલું
તમને મળી જાય,
એ માટે હું
માનતા માનું,
તો હું કદી
ખોવાઈ ન જાઉં..!
તમારું
કંઈ ખોવાયેલું
તમને મળી જાય,
એ માટે હું
માનતા માનું,
તો હું કદી
ખોવાઈ ન જાઉં..!