પ્રિય વાચકો, આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સૌ કોઈ પોતાની લાગણી શબ્દો થી વ્યક્ત કરી શકે છે અને હું પણ મારી લાગણીઓ મનમાં ઉઠતી અતરંગી કલ્પનાઓને શબ્દોના રૂપમાં ઢાળવાનું પ્રયત્ન કરું છું. મારી રચનાઓ, વાર્તાઓ, ટૂંકા લેખો જે હું અહીં મૂકીશ તે આપ વાચકોને ચોક્કસપણે પસંદ આવશે તેવી આશા છે. આ માટે ટૂંકમાં... Read more
પ્રિય વાચકો, આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સૌ કોઈ પોતાની લાગણી શબ્દો થી વ્યક્ત કરી શકે છે અને હું પણ મારી લાગણીઓ મનમાં ઉઠતી અતરંગી કલ્પનાઓને શબ્દોના રૂપમાં ઢાળવાનું પ્રયત્ન કરું છું. મારી રચનાઓ, વાર્તાઓ, ટૂંકા લેખો જે હું અહીં મૂકીશ તે આપ વાચકોને ચોક્કસપણે પસંદ આવશે તેવી આશા છે. આ માટે ટૂંકમાં કહું તો "શબ્દોમાં મારા ક્યાં વ્યાકરણ શોધવા જાશો, સમજશો જો દિલ ની ભાષા તો નિલ ને સમજી જાશો.." એટલું જ કહીશ. આપના પ્રતિભાવો મને વધુ પ્રેરણાબળ આપશે અને આપના પ્રતિભાવો માટે ઉત્સુક રહીશ Read less