અંધારું
અંધારું
1 min
1.3K
અંધારું,
પ્રકૃતિની
મૌલિકતા છે,
એને
પ્રગટવવું
પડતું નથી !
અંધારું,
પ્રકૃતિની
મૌલિકતા છે,
એને
પ્રગટવવું
પડતું નથી !