STORYMIRROR

Khvab Ji

Drama Fantasy Inspirational

0.6  

Khvab Ji

Drama Fantasy Inspirational

ઉજાગરા કે જાગરણ

ઉજાગરા કે જાગરણ

1 min
20.7K


ઉજાગરા તો જાગૃતિની રસ-પ્યાલીમાં રેતી!

અને જાગરણ,

ભક્તિ-ભોમમાં

બિલિપત્રની

ખેતી...!


Rate this content
Log in

Similar gujarati poem from Drama