ચાલો માનવીયે આજ હોળી, આપણે રંગો સાથે ભરી દઈએ પ્રેમ અને ઉમંગો. ચાલો માનવીયે આજ હોળી, આપણે રંગો સાથે ભરી દઈએ પ્રેમ અને ઉમંગો.
તનને રંગે એવું જણ શોધું છું, મનને રંગે એવી ક્ષણ શોધું છું. તનને રંગે એવું જણ શોધું છું, મનને રંગે એવી ક્ષણ શોધું છું.
ઉડાન ઊંચી ઊંચી સપનાં સંગ છે, આકાશ આંબતો જાણે નવો રંગ છે. પવનમાં હું મદમસ્તીથી ઝૂલું છું, ઉડાન ઊંચી ઊંચી સપનાં સંગ છે, આકાશ આંબતો જાણે નવો રંગ છે. પવનમાં હું મદમસ્તીથી ઝ...
પંખી ફફડાવી પાંખો, આભમાં ભરે ઉડાન, નવા સપનાં આંખોમાં, હૈયે હરખ મહાન. બંધનો તોડી નાખે બધા, ખુલ્લા આ... પંખી ફફડાવી પાંખો, આભમાં ભરે ઉડાન, નવા સપનાં આંખોમાં, હૈયે હરખ મહાન. બંધનો તોડ...
હૈયાને રંગમાં ઝબોળી, આવી છે રંગીલી હોળી. હૈયાને રંગમાં ઝબોળી, આવી છે રંગીલી હોળી.
તમારા જીવનના માર્ગદર્શક સત્ય, ધર્મ અને વિવેકાનંદ જેવા દર્શનોથી પ્રેરણા મેળવો! તમારા જીવનના માર્ગદર્શક સત્ય, ધર્મ અને વિવેકાનંદ જેવા દર્શનોથી પ્રેરણા મેળવો!
બાળપણની યાદો, ભાઈ-બેનનો પ્રેમ અને પૂનમની શાંતિમય રાહે આપના જીવનમાં પ્રકાશ ફેલાવે! બાળપણની યાદો, ભાઈ-બેનનો પ્રેમ અને પૂનમની શાંતિમય રાહે આપના જીવનમાં પ્રકાશ ફેલાવે...
થાક ઘણો હતો ચેહરા પર પણ, અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી પણ છતાં પણ, ... થાક ઘણો હતો ચેહરા પર પણ, અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હ...
પ્રથમ પાડી હતી પાપા પગલી પ્રવેશોત્સવમાં, એ રૂડી પ્રાથમિક શાળા હતી જડીયાલી. પ્રથમ પાડી હતી પાપા પગલી પ્રવેશોત્સવમાં, એ રૂડી પ્રાથમિક શાળા હતી જડીયાલી.
હું છું તારા નયનના આયનામાં વસનારો, હું છું તારી ધડકનનો તાલ મેળવનારો. હું છું તારા નયનના આયનામાં વસનારો, હું છું તારી ધડકનનો તાલ મેળવનારો.
સ્ત્રીને પોતાની રીતે સુખી રહેવું, કુદરતે આપ્યું અનેરું વરદાન છે. સ્ત્રીને પોતાની રીતે સુખી રહેવું, કુદરતે આપ્યું અનેરું વરદાન છે.
ફાગણે ફાગ બની મહેકયા, વસંતમાં ખુશી અને રંગીણી આવી! ફાગણે ફાગ બની મહેકયા, વસંતમાં ખુશી અને રંગીણી આવી!
જ્યારે ટેકનોલોજી અને માનવતા વચ્ચેનું સંતુલન શોધવો છે, ત્યારે શાંતિ અને પ્રેમ માટે ફરીથી જીવવું છે! જ્યારે ટેકનોલોજી અને માનવતા વચ્ચેનું સંતુલન શોધવો છે, ત્યારે શાંતિ અને પ્રેમ માટ...
હૈયામાં શ્રદ્ધા અને વિશ્વાસથી પ્રભુનો સ્મરણ કરું છું, જીવનની પુષ્ટિ માટે તીવ્ર પ્રેમ અને ભક્તિથી પ્ર... હૈયામાં શ્રદ્ધા અને વિશ્વાસથી પ્રભુનો સ્મરણ કરું છું, જીવનની પુષ્ટિ માટે તીવ્ર પ...
સફળતા-અસફળતા બેવે સાથી, હસતા-રડતા ચાલવું જરૂરી. સંઘર્ષોથી નથી ડરવું, સહનશીલતા છે માર્ગ સજીવી. સફળતા-અસફળતા બેવે સાથી, હસતા-રડતા ચાલવું જરૂરી. સંઘર્ષોથી નથી ડરવું, સહનશીલતા છે...
ટાણીઓ પર લટકતા પીળા પાન તોડશો નહીં, તે તોડી નાખવામાં તમારું જ નુકસાન છે. ટાણીઓ પર લટકતા પીળા પાન તોડશો નહીં, તે તોડી નાખવામાં તમારું જ નુકસાન છે.
તારા પ્રેમના મહા સાગરમાં કુદીને, તારા રોમ રોમ રંગોથી લહેરાવવા છે. તારા પ્રેમના મહા સાગરમાં કુદીને, તારા રોમ રોમ રંગોથી લહેરાવવા છે.
હું ઈચ્છુ છું કે આજની સુંદર સાંજે તારી મુલાકાત થાય, સંધ્યાના સોનેરી કિરણો માં તારો ચહેરો ચમકતો દેખાય... હું ઈચ્છુ છું કે આજની સુંદર સાંજે તારી મુલાકાત થાય, સંધ્યાના સોનેરી કિરણો માં તા...
તારાથી વિખુટા પડીને હું નિરાશ થયો છું, <br>આજે સામે જોઈને હું આશ્ચર્ય પામ્યો છું, <br><br>તારા નયનોમ... તારાથી વિખુટા પડીને હું નિરાશ થયો છું, <br>આજે સામે જોઈને હું આશ્ચર્ય પામ્યો છું...
પ્રેમની ખોટ, દુઃખ અને એકલાપણું! યાદો, લાગણીઓ અને આહ! વાંચો અને અન્યોના દિલ સુધી પહોંચો! પ્રેમની ખોટ, દુઃખ અને એકલાપણું! યાદો, લાગણીઓ અને આહ! વાંચો અને અન્યોના દિલ સુધી ...