STORYMIRROR

Shaurya Parmar

Drama

3  

Shaurya Parmar

Drama

ક્રોધ.

ક્રોધ.

1 min
13.8K


શાંતિને હરે રાવણ,

સત્યની શોધ આવે છે,


રાવણ હણાય અંતે,

એવી નોંધ આવે છે,


સતત અન્યાય થાય,

ત્યારે ક્રોધ આવે છે,


ક્રોધ આવે ત્યારે,

વિપત્તિનો ધોધ આવે છે,


સમય વીતી જાય,

ત્યારે બોધ આવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama