સત્ય
સત્ય


સત્ય એક જ છે,
કે સત્ય કરમ છે,
કરમ એક જ છે,
કે કરમ ધરમ છે,
ધરમ એક જ છે,
કે ધરમ મરમ છે,
મરમ એક જ છે,
કે મરમ પરમ છે,
પરમ એક જ છે,
કે પરમ ભરમ છે.
સત્ય એક જ છે,
કે સત્ય કરમ છે,
કરમ એક જ છે,
કે કરમ ધરમ છે,
ધરમ એક જ છે,
કે ધરમ મરમ છે,
મરમ એક જ છે,
કે મરમ પરમ છે,
પરમ એક જ છે,
કે પરમ ભરમ છે.