STORYMIRROR

Mulraj Kapoor

Drama

3  

Mulraj Kapoor

Drama

મહેંદી

મહેંદી

1 min
208

સમર્પણની,

ભાવના ભરપૂર,

મહેંદી તણી.


મિટાવી નાખે 

પોતાના અસ્તિત્વને,

બીજા ખાતર.


કોડ બનીને,

ઉજાગર થાય છે,

હાથો ઉપર.


ખીલી ઊઠતા,

દિલના અરમાનો,

મહેંદી સંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama