Mulraj Kapoor
Others
જીવંત હોવું સદા જેની સંગ,
એતો છે એક જ કેશરી રંગ.
ઉર્જાનો થતો એનાથી સંચાર,
વાત એ માને છે પૂરો સંસાર.
ઉત્સાહ નો સદા વહેતો ધોધ,
કેશરી રંગે છુપાયો એ બોધ.
દૃષ્ટિકોણ
કાળો રંગ
બ્રાઉન રંગ
સફેદ રંગ
કેશરી રંગ
પર્પલ રંગ
ગુલાબી રંગ
પીળો રંગ
લીલો રંગ
વાદળી રંગ