વાદળી રંગ
વાદળી રંગ
જેને જોઈને આંખડી ઠરે છે,
અંતરે અપાર શાંતિ કરે છે,
વાદળી રંગ ભક્તિમય લાગે,
પ્રભુ સાથે સુરતા તેમાં જાગે,
એક વાર આ રંગમાં રંગાય,
તે ભવસાગર પાર થઈ જાય.
જેને જોઈને આંખડી ઠરે છે,
અંતરે અપાર શાંતિ કરે છે,
વાદળી રંગ ભક્તિમય લાગે,
પ્રભુ સાથે સુરતા તેમાં જાગે,
એક વાર આ રંગમાં રંગાય,
તે ભવસાગર પાર થઈ જાય.