બ્રાઉન રંગ
બ્રાઉન રંગ
1 min
10
રંગોમાં ક્યાં ઉણપ જણાઈ,
તો જરૂરી મિટિંગ બોલવાઈ.
નવા રંગો આવિષ્કાર કરવા,
આકૃતિ વધુ સ્પષ્ટ બનાવવા.
સૌ કોઈ એમાં સહમત થયા,
એકબીજામાં ભળવા લાગ્યા.
બ્રાઉન રંગ આમ જન્મ થયા,
બ્રાઉન એ પ્રકૃતિ નો રંગ છે,
સંપૂર્ણતા તો એનીજ સંગ છે.
જીવવા આ રંગ ખૂબ જરૂરી,
નિર્ભયતા સાથે મગરૂરી.
