STORYMIRROR

Mulraj Kapoor

Abstract Others

2  

Mulraj Kapoor

Abstract Others

પર્પલ રંગ

પર્પલ રંગ

1 min
5

પર્પલ રંગ ઘેરો ને ગહન,

જેવાતેવાથી ન થતો સહન,


છાપ એની લાગે રાજવી સમ,

એનો વૈભવ ભારે ભરખમ,


સર્જનતા અને પર્પલ રંગ,

એકબીજાના છે અભિન્ન અંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract