Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Abstract Others

3  

Mulraj Kapoor

Abstract Others

કાળો રંગ

કાળો રંગ

1 min
5


વ્યાખ્યા રંગોની પૂરી જ્યાં થાય,

એનાથી આગળ કશું ન હોય,


કાળો રંગ એ કામણગારો,

એના પછી નથી કોઈનો વારો,


સુંદરતા ને લાવણ્ય ખિલાવે,

એની જોડે કોઈ પણ ન આવે,


કાળો રંગ શક્તિનો પરિચય,

અભિજાત્યપણું એનું આશય,


મીરાંબાઈ કાળા રંગમાં મોહ્યા,

બીજા રંગોથી એ દૂર જ રહ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract