હું તીર્થ વિજયકુમાર સોની, ધો. ૯ થી મેં કલમ ની કાલીઘેલી ભાષા સાંભળી ને લેખની ઉપાડી ભાવનું ઝરણું વેહતું કર્યું અને મારા દ્વારા ગુરુકૃપા થી રચાયેલ કૃતિઓ ને "બંદગી" નામે નવાઝી છે. અને હાલ બે અંગ્રેજી રચના ૮-૧૦ હિન્દી રચના તથા સંકલન ના અભાવે સૌ થી વધુ મારી માતૃભાષા માં કેટલીય રચનાઓ મારા દ્વારા રચાઈ... Read more
હું તીર્થ વિજયકુમાર સોની, ધો. ૯ થી મેં કલમ ની કાલીઘેલી ભાષા સાંભળી ને લેખની ઉપાડી ભાવનું ઝરણું વેહતું કર્યું અને મારા દ્વારા ગુરુકૃપા થી રચાયેલ કૃતિઓ ને "બંદગી" નામે નવાઝી છે. અને હાલ બે અંગ્રેજી રચના ૮-૧૦ હિન્દી રચના તથા સંકલન ના અભાવે સૌ થી વધુ મારી માતૃભાષા માં કેટલીય રચનાઓ મારા દ્વારા રચાઈ છે. હું રિમ્પલ માં, વ્રજલાલ વરસાણી, ભગીરથ સાહેબ, રાજેશ દુદાણી તથા હરેશ રાવલ સાહેબ અને અન્ય મારા બધાં પ્રોત્સાહક નો હૃદય થી આભારી છું. Read less