Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirali Shah

Abstract

4.4  

Nirali Shah

Abstract

પારકી

પારકી

1 min
403


તે

મારી

લાગણી

ના સમજી,

એનું જ દુ:ખ

મને હજી પણ

સમજી તે પારકી,

શા માટે નથી ગણતા

તમે બધા મને પોતાની,

પિયરમાં તમારા માટે છું

અને સાસરે એ લોકો માટે છું,

શું કોઈ પણ મને માનશે ખરું

ક્યારેક તો પોતાની ! બસ એજ એક

જિજીવિષામાં જીવાઈ રહી છે જિંદગી

એ તો ક્યાં પોતાની, એ તો રહી ગઈ પારકી.

#TravelDiaries


Rate this content
Log in

Similar gujarati poem from Abstract