Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirali Shah

Tragedy

4  

Nirali Shah

Tragedy

તારા પ્રેમમાં ભટકું છું

તારા પ્રેમમાં ભટકું છું

1 min
249


તારા પ્રેમમાં ભટકું છું હું દરબદર,

છતાં તને કેમ નથી થતી મારી કદર ?


છોડયું ઘરને છોડયા મૈં માવતર,

કેમ તું બગાડી રહ્યો છે મારું જીવતર !


છલકે તારા માટે મારા પ્રેમની ગાગર,

ને તું ભટકાવીશ મારા જીવનની ડગર ?


રહેશે હંમેશ તારા માટે એજ પ્રેમ- આદર,

તારી નફરતને પણ સ્વીકારીશ હું સાદર.


ચાલી નીકળી છું એક તારા પ્રેમનગર,

કેમ કરીને જીવીશ હવે હું તારા વગર !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy