જિંદગી હર એવી ઈચ્છાઓને સાવ ઊંધા માથે પટકતી રહી ! જિંદગી હર એવી ઈચ્છાઓને સાવ ઊંધા માથે પટકતી રહી !
અસ્તિત્વ પૂર્ણ ઓગાળીને ભરી રાખ્યું છે મેં; એટલે બુંદ ટપકતી નથી સુધ્ધા વિચારની!! અસ્તિત્વ પૂર્ણ ઓગાળીને ભરી રાખ્યું છે મેં; એટલે બુંદ ટપકતી નથી સુધ્ધા વિચારની!!
કાચા માટલાની જેમ માણસો ફૂટે.. કાચા માટલાની જેમ માણસો ફૂટે..
શ્વાસોનું જીવન તોય સાવ એક પળ છે! શ્વાસોનું જીવન તોય સાવ એક પળ છે!
જિંદગીમાં હસી તો બહુ જ ઓછી હોઈશ હું, તો પણ મરી ગયાનું દુઃખ કરવાવાળા બહુ હતા. જિંદગીમાં હસી તો બહુ જ ઓછી હોઈશ હું, તો પણ મરી ગયાનું દુઃખ કરવાવાળા બહુ હતા.
સફેદ કફન રહેવા દીધું... સફેદ કફન રહેવા દીધું...