STORYMIRROR

Khvab Ji

Tragedy

2  

Khvab Ji

Tragedy

ફેશન પરસ્ત કફન

ફેશન પરસ્ત કફન

1 min
2.6K


હે ફેશન પરસ્તો !

અા સંસાર  

તમારો અાભારી  છે, 

કે તમે લોકોએ

કફનને હજી સુધી  

સફેદ રહેવા  

દીધું છે...! 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy