STORYMIRROR

Khvab Ji

Drama Fantasy

3  

Khvab Ji

Drama Fantasy

સરનામું

સરનામું

1 min
22.3K


ખાતું, હિસાબ કે નામું ન હોય,

નિમણૂક કે રાજીનામું ન હોય,

એ તો વિલસે છે

સંવેદનાઓ માં,

ઉત્સવનું સ્થૂળ

સરનામું ન હોય.. !


Rate this content
Log in

Similar gujarati poem from Drama