જોયા અગણિત સબંધો.
જોયા અગણિત સબંધો.
લીલેરૂં પાન ડાળેથી તુટતું રહ્યું,
હંમેશા કંઈ ને કંઈ છુટતું રહ્યું,
જોયા અગણિત સંબંધો દુનિયામાં,
દરેક સંબંધમાં કંઈક ખુટતું રહ્યું,
શોધતું રહ્યું મન ખુલ્લું આસમાન,
પંખી પાંજરામાં આમતેમ ઉડતું રહ્યું.
લીલેરૂં પાન ડાળેથી તુટતું રહ્યું,
હંમેશા કંઈ ને કંઈ છુટતું રહ્યું,
જોયા અગણિત સંબંધો દુનિયામાં,
દરેક સંબંધમાં કંઈક ખુટતું રહ્યું,
શોધતું રહ્યું મન ખુલ્લું આસમાન,
પંખી પાંજરામાં આમતેમ ઉડતું રહ્યું.