STORYMIRROR

Ashish Parmar

Children

3  

Ashish Parmar

Children

મારું બચપણ ખોવાયું

મારું બચપણ ખોવાયું

1 min
7.0K


બાળપણનુ મારૂ ફળિયુ ખોવાયુ,
અને રમતો હુ એ મારુ આંગણુ ખોવાયુ નથી.

છીપાતી તરસ ફ્રીજના પાણીથી કેમકે
રસોડામાં રમતું એ પાણીયારુ ખોવાયુ નથી રે

આવતુ લુંછવા આંસુ આજ કોઈ અને મારી "મા" લૂંછતી એ આજ ઓઢણુ ખોવાયુ

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે જયારે કિલોમીટર દોડાવતુ એ મારુ પૈડુ ખોવાયુ

બત્રીસ ભાતના ભોજન કયા ભાવે છે
હવે ત્યારે ગોળ ઘીનુ મારી મા-બેનીનુ એ ચુરમુ ખોવાયુ

મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે
કેમ કે સીધો જાતો એ ખુલ્લુ હવે બારણું ખોવાયુ

નથી ભૂંસી શકતો હવે લખેલુ આ કાગળનુ
અને ત્યાં તો દફ્તરની એ મારી પેનને પાટીયું ખોવાયુ

હજારો દોસ્તો છે ફેસબુક અને વોટસએપમા પણ
લંગોટીયા યાર સાથેનુ મારું આખે આખું ગામ ખોવાયુ.


Rate this content
Log in

Similar gujarati poem from Children