STORYMIRROR

Urmi Trivedi

Inspirational Others Children

4  

Urmi Trivedi

Inspirational Others Children

જરૂરીયાતી જીરું

જરૂરીયાતી જીરું

1 min
424

જો ખાવાનાં નખરાં હોય પીવાની સાથ, તો જીરું રાખો હંમેશા તમારી સાથ.

હોય જીભનો અણગમો પાચન ન આપે સાથ, ત્યારે ફક્ત આપે જીરું તમારો સાથ.


પાચનમાં હલકું કટુ તેનો સ્વાદ, પણ ચુટકીમાં નાથે એતો કફ અને વાત.

ગમે તે શાક હોય દાળ કે ભાત, ઘી વગર ના કરો કદી જીરાનો સ્વાદ.


જીરાનું સત્વ છે ક્યુંમિનાલ્ડીહાઈડ, તેથી તેનો વટ છે સુગંધ હોય કે સ્વાદ.

પ્રોટીનની કરો કે વિટામીનની વાત, જીરું આપે આયન કેલ્શિયમની સાથ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational