કોવિડ 19
કોવિડ 19


કોવિડ૧૯ કોવિડ ૧૯ ઉઠાડે છે જગાડે છે,
બંધ કરો એ વસ્તુઓ જે સ્વાસ્થ્ય ડગમગાવે છે.
તરેહ તરેહના શાકભાજી મીઠાં ફળ લેવડાવે છે,
કડવો તૂરો પણ મધૂરો કાઢો સ્વાસ્થ્ય મહેકાવે છે.
કસરત-યોગ-પ્રાણાયામ, તન-મનને મક્કમ બનાવે છે,
ઘરનું ભોજન પૌષ્ટિક વાનગી ખાતાએ શીખવાડે છે.
પાણી પીજો નિંદર લેજો, નિયમ સહજ પળાવે છે,
દિલમા રહેજો- નમસ્તે કહેજો,"સોશ્યલ ડિસ્ટન્સ " શિખવાડે છે.
કોવિડ૧૯ કોવિડ ૧૯ ઉઠાડે છે જગાડે છે,
બંધ કરો એ વસ્તુઓ જે સ્વાસ્થ્ય ડગમગાવે છે.