Meenaz Vasaya. "મૌસમી"
Inspirational
હું ચાહું સપનાં વિનાની રાત,
મળે મારા દિલને કોઈ સુંદર ભાત,
હૈયાની ધરા પર ઊગ્યો આશાનો છોડ,
મળે મને પણ એક એવું નવલું પ્રભાત.
"તું ચાલતો રહ...
"જાણે તું મોગ...
"માટીનાં પિંડ...
"ઈશ્વર કેવો અ...
"હૈયે હોય માત...
"તું લાવ્યો ઉ...
"પ્રયાસો તારા...
"જાતને ભૂલાવી...
"મહેકતા મોગરા...
લખી રહ્યો છું છાંયડાઓ વિષે...!! લખી રહ્યો છું છાંયડાઓ વિષે...!!
તારી પ્રતીક્ષા સાદ પાડે નેજવેથી આંખના,તું આવશે એ સ્વપ્નમાં શું ઓગળે વરસાદમાં. તારી પ્રતીક્ષા સાદ પાડે નેજવેથી આંખના,તું આવશે એ સ્વપ્નમાં શું ઓગળે વરસાદમાં.
સૂરજની ગરજ નથી! સૂરજની ગરજ નથી!
હૂંફની ખેતી કરવાનો સંકલ્પ! હૂંફની ખેતી કરવાનો સંકલ્પ!
સકલ જીવન-ચરિત્ર છે. સકલ જીવન-ચરિત્ર છે.
જ્યાં સમજાવું હ્રદયને હજુ, આંખો ત્યાં ખુદ કાચી પડી! જ્યાં સમજાવું હ્રદયને હજુ, આંખો ત્યાં ખુદ કાચી પડી!
એવું નથી પ્રેમની મૌસમ ખીલી શકી ન હતી અહીં,વિયોગની વેળાએ વરસ્યો છે વરસાદ મહેસાણામાં. એવું નથી પ્રેમની મૌસમ ખીલી શકી ન હતી અહીં,વિયોગની વેળાએ વરસ્યો છે વરસાદ મહેસાણામ...
કદી એકાંતમાં એકાદ એવી પળ મળી આવે. કદી એકાંતમાં એકાદ એવી પળ મળી આવે.
ઊભી કરેલી દીવાલો.. ઊભી કરેલી દીવાલો..
તું, હું, તે કે પેલું સાચું? કોને કહેવું ? તું, હું, તે કે પેલું સાચું? કોને કહેવું ?
લ્યો કબર નીચે દટાયો હું હતો. લ્યો કબર નીચે દટાયો હું હતો.
ઈશ્વરની બંધ મુઠ્ઠી રાખી શકે ખરાં ! ઈશ્વરની બંધ મુઠ્ઠી રાખી શકે ખરાં !
ક્યાં પડે છે આભને કોઈ ફરક? ક્યાં પડે છે આભને કોઈ ફરક?
તો એ ઝરણું નથી બનતો... તો એ ઝરણું નથી બનતો...
ત્રુટીઓને વ્હાલ લીપી, આપ્યો છે વિશ્વાસને જનમ. ત્રુટીઓને વ્હાલ લીપી, આપ્યો છે વિશ્વાસને જનમ.
શું કેસુડાનો ઠાઠ! સૈયર ઝૂમતી આવી વસંત. શું કેસુડાનો ઠાઠ! સૈયર ઝૂમતી આવી વસંત.
એ અણજાણ જગ્યા, એ પરવત એ ઝરણાં, એ રસ્તા,એ મંઝિલ, સફર ક્યાંક તો છે. એ અણજાણ જગ્યા, એ પરવત એ ઝરણાં, એ રસ્તા,એ મંઝિલ, સફર ક્યાંક તો છે.
એક ચિતા દિલમાં સતત સળગતી રાખે,હાથે કરીને આ જીવ બદીઓનો સ્વાદ ચાખે, એક ચિતા દિલમાં સતત સળગતી રાખે,હાથે કરીને આ જીવ બદીઓનો સ્વાદ ચાખે,
ઢળ્યાની ક્ષણ ! ઢળ્યાની ક્ષણ !
હે ! સ્ત્રી તું છે ગઝલ ! હે ! સ્ત્રી તું છે ગઝલ !