Khvab Ji
Inspirational
શસ્ત્ર સહિતનો વૃધ્ધ
એક ઠઠ્ઠાચિત્ર છે..!
પણ શાસ્ત્ર દીપાવે
સકલ
જીવન-ચરિત્ર છે.
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ
શ્વાસની અછતથી કોરોનામાં .. શ્વાસની અછતથી કોરોનામાં ..
'અહલ્યા છું, મીરાં છું, ધરીશ અવિચળ પદ તો, અપાલાના નિર્ણયને ડગાવશો કેમ ?' ભારત નારીરત્નોથી ભરપુર છે. ... 'અહલ્યા છું, મીરાં છું, ધરીશ અવિચળ પદ તો, અપાલાના નિર્ણયને ડગાવશો કેમ ?' ભારત ના...
કોઈ મને પણ મોકલે જોને ચિઠ્ઠી ને કાગળ... કોઈ મને પણ મોકલે જોને ચિઠ્ઠી ને કાગળ...
'શિક્ષક હવે દરરોજ શાળામાં જઈ જો કેવો ટેવાઈ ગયો; પરિપત્રોની આડેધડ ભરમાર વચ્ચે જો કેવો લંબાઈ ગયો !' કટ... 'શિક્ષક હવે દરરોજ શાળામાં જઈ જો કેવો ટેવાઈ ગયો; પરિપત્રોની આડેધડ ભરમાર વચ્ચે જો ...
ના આકાર રહે, ના વિચાર, ના જોડાણ રહે, ના સંસ્કાર, ટોળામાં રેહવા છતાંય, એ સંતાય જાય છે. ના આકાર રહે, ના વિચાર, ના જોડાણ રહે, ના સંસ્કાર, ટોળામાં રેહવા છતાંય, એ સંતાય...
સમુદ્ર; આભ; નીલવરણ પંખી ને પવન; કેવી મજાની થઈ ગઈ અદ્ભૂત સાંકળી ! સમુદ્ર; આભ; નીલવરણ પંખી ને પવન; કેવી મજાની થઈ ગઈ અદ્ભૂત સાંકળી !
સુખ અને દુઃખની સરવાણીને, અમે પ્રેમથી વધાવી... તરણાના તાર્યા અમે રહીશું, જીવનમાં, ઉપર આકાશ નીચે ધરતી.... સુખ અને દુઃખની સરવાણીને, અમે પ્રેમથી વધાવી... તરણાના તાર્યા અમે રહીશું, જીવનમાં,...
સાંપ્રત સમયની સૃષ્ટિ પણ સગવડ મઢી - તો આપણાથી કંઈ નવું શિખાય પણ. સાંપ્રત સમયની સૃષ્ટિ પણ સગવડ મઢી - તો આપણાથી કંઈ નવું શિખાય પણ.
કોક ખેતરની વચોવચ હું તરસ થઇને ઉભો, નીકમાં પાણી સ્વરૂપે એમના પગલા થયા. કોક ખેતરની વચોવચ હું તરસ થઇને ઉભો, નીકમાં પાણી સ્વરૂપે એમના પગલા થયા.
મન ભીતરની વેદના પામીને કરતાં રહે ચમત્કાર .. મન ભીતરની વેદના પામીને કરતાં રહે ચમત્કાર ..
'સિદ્ધિ પહેલાની નેગેટિવીટી ધણધણે, કુત્રિમ રફ્તાર પામરતા ને પાખંડ ને વરે.' નિષ્ફળતા કરતાં નિષ્ફળતાનો ... 'સિદ્ધિ પહેલાની નેગેટિવીટી ધણધણે, કુત્રિમ રફ્તાર પામરતા ને પાખંડ ને વરે.' નિષ્ફળ...
કૂજતાં પંખી ચહેકે, શહેર સાટે મોલશો ના ... કૂજતાં પંખી ચહેકે, શહેર સાટે મોલશો ના ...
'જેને જે સમજવું હોય એ એમને સમજવા દે'જે, જગતને તું સમજાવવાની માથાકૂટમાં પડતો નહિ. તારા કદમોને સીધાં ર... 'જેને જે સમજવું હોય એ એમને સમજવા દે'જે, જગતને તું સમજાવવાની માથાકૂટમાં પડતો નહિ....
ગઝલનું પોત પ્રગટે માત્ર ને બસ માત્ર પોતીકું - પીડાના અર્થ; સંવેદન અને ભાષાને પામીને! ગઝલનું પોત પ્રગટે માત્ર ને બસ માત્ર પોતીકું - પીડાના અર્થ; સંવેદન અને ભાષાને પામ...
'માતા તારા અઘર ઝરતા ગીતની એજ ભાષા, જીહ્વા જાણે ઝરણ ઝરતાં જીલતી માતૃભાષા. સ્વર્ગ માંથી તળ અવતરી પોં... 'માતા તારા અઘર ઝરતા ગીતની એજ ભાષા, જીહ્વા જાણે ઝરણ ઝરતાં જીલતી માતૃભાષા. સ્વર્...
કહી ગગન માર્ગે ચાલ્યા આઝાદ .. કહી ગગન માર્ગે ચાલ્યા આઝાદ ..
મંદિરિયે પૂજન કરું અને ડિસ્કોમાં ય થિરકનારી,દુઃખને તિલાંજલિ આપી રોજ મોજ કરનારી. આજની આધુનિકયુગની નાર... મંદિરિયે પૂજન કરું અને ડિસ્કોમાં ય થિરકનારી,દુઃખને તિલાંજલિ આપી રોજ મોજ કરનારી. ...
'હોય ભલેને મધુભાષી તોય કાંટાની જેમ ખૂંચનારા એ, સત્યનું અનાવૃત થવુંને દુઃખ નીપજવું ઉભય હારોહાર. હશે એ... 'હોય ભલેને મધુભાષી તોય કાંટાની જેમ ખૂંચનારા એ, સત્યનું અનાવૃત થવુંને દુઃખ નીપજવુ...
'તું અલખને આરાધે એકતારો મળે છે, કોઈ રંકના ભાગ્યને'ય સિતારો મળે છે, જો હરીના ભરોસે હંકારે હલેસા, તો ક... 'તું અલખને આરાધે એકતારો મળે છે, કોઈ રંકના ભાગ્યને'ય સિતારો મળે છે, જો હરીના ભરોસ...
'બની જા સદા બસંત બહાર પાનખર ના બનજે, બની જા અંધજનોની લાકડી અને રસ્તે દોરજે. ભરી લે પુણ્યનું ભાથું "ભ... 'બની જા સદા બસંત બહાર પાનખર ના બનજે, બની જા અંધજનોની લાકડી અને રસ્તે દોરજે. ભરી ...