સ્ત્રી તું છે ગઝલ !
સ્ત્રી તું છે ગઝલ !
સ્નેહના છંદ લઈ
ત્યાગ અને ક્ષમાના
કાફિયા -રદીફે
ગૂંથતી તું એક એક શેર,
મમતાના મત્લાને
માયાના મકતાથી તું
બાંધે જીવનની બંદીશ,
તું શક્તિ, તુજમાં ઈશ,
નમું હું તુજને ..
હે ! સ્ત્રી તું છે ગઝલ !
સ્નેહના છંદ લઈ
ત્યાગ અને ક્ષમાના
કાફિયા -રદીફે
ગૂંથતી તું એક એક શેર,
મમતાના મત્લાને
માયાના મકતાથી તું
બાંધે જીવનની બંદીશ,
તું શક્તિ, તુજમાં ઈશ,
નમું હું તુજને ..
હે ! સ્ત્રી તું છે ગઝલ !