સંકલ્પ
સંકલ્પ

1 min

14.1K
સંબંધના ખેતરમાં
હૂંફની ખેતી
કરવાનો સંકલ્પ
ફળે ક્યાંથી ! -
કેમકે, સાથે
ચાડિયો રાખવાનો
સંકલ્પ પણ
કરાય છે....!