નિર્ણય
નિર્ણય
બસ, બહુ થયું,
હવે વૃક્ષો વિષે
કંઈ જ નથી લખવું,
- એવા નિર્ણય સાથે, હવે હું
લખી રહ્યો છું
છાંયડાઓ વિષે...!!
બસ, બહુ થયું,
હવે વૃક્ષો વિષે
કંઈ જ નથી લખવું,
- એવા નિર્ણય સાથે, હવે હું
લખી રહ્યો છું
છાંયડાઓ વિષે...!!