ભાગલા
ભાગલા
1 min
12.8K
ઊભેલી દીવાલો,
ઘરમાં જરુરી
ભાગલા કરે છે,
પણ -
ઊભી કરેલી
દીવાલો,
ઘરમાં ઝનૂની
ભાગલા કરે છે..!
ઊભેલી દીવાલો,
ઘરમાં જરુરી
ભાગલા કરે છે,
પણ -
ઊભી કરેલી
દીવાલો,
ઘરમાં ઝનૂની
ભાગલા કરે છે..!