STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સિંદૂરી શામ

સિંદૂરી શામ

1 min
121

સાંજે મળીયે

સૂરજ પૂરે રંગ

તું મારા હૃદયે.


કેસરી સાંજે

સુંદર સાથ મળે

જીવનભર.


પંખીઓ ગાઈ

મંદિરમાં આરતી,

સૌ ઈશ મગ્ન.


સિંદુરી શામ

તારો સુંદર સાથ

હંમેશા યાદ.


હવા અલ્લડ

છેડે મારો પાલવ

 ઉત્સવ લાગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational