We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!
We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!

Ankit Trivedi

Inspirational


4  

Ankit Trivedi

Inspirational


ચિતા સળગતી રાખે

ચિતા સળગતી રાખે

1 min 13.2K 1 min 13.2K

એક ચિતા દિલમાં સતત સળગતી રાખે,
હાથે કરીને આ જીવ બદીઓનો સ્વાદ ચાખે,

અહંકાર તો સતત માથે ભમતો રાખે,
બોલેલાં કટુવચનો વ્યર્થ મનમાં ભરી રાખે,

ભગવાને આપ્યું છે આ જીવન માણવા માટે,
અને તુચ્છ વગર કામનો ઉચાટ માથે રાખે,

કામધંધા એકેએક ઉંધા કરે
અને આશાઓ મોટી સ્વર્ગની રાખે,

ખોટું કરવામાં ય ભગવાન માથે રાખે,
કામ ના થાય તો ભગવાનને ય બદલી નાખે,

હવે આ ડફોળ તૃણને કોણ સમજાવે?
જે પોતે જ પોતાની ચિતા સળગતી રાખે..


Rate this content
Log in

More gujarati poem from Ankit Trivedi

Similar gujarati poem from Inspirational