જળને જાળવીએ
જળને જાળવીએ
જળને જાળવીએ જાણી જાણી.
પડે ન પોકાર કદી પાણી પાણી.
અમરત ભૂમિ તણું સૌની જરુરત,
વાપરીએ જ્યમ વાણી વાણી.
જગનાં તાત તણો છે આધાર એ,
પાકે મૌલાત લઈએ માણી માણી.
પાણી બચાવીએ કર્તવ્ય સૌનું,
રહીએ ન વાત કરી શાણી શાણી.
જળને જાળવીએ જાણી જાણી.
પડે ન પોકાર કદી પાણી પાણી.
અમરત ભૂમિ તણું સૌની જરુરત,
વાપરીએ જ્યમ વાણી વાણી.
જગનાં તાત તણો છે આધાર એ,
પાકે મૌલાત લઈએ માણી માણી.
પાણી બચાવીએ કર્તવ્ય સૌનું,
રહીએ ન વાત કરી શાણી શાણી.