STORYMIRROR

Dr.Ankit Waghela

Inspirational

3  

Dr.Ankit Waghela

Inspirational

નારી

નારી

1 min
562

શીતળ એ છાયડી ને લાગણીની એ વાવડી

તું ઋણમાં રેતો જા, વરદાન છે લેતો જા.


પ્રેમ કરે તો માવડી, ને બેન બને બાંધે રાખડી

તું ઋણમાં રેતો જા, વરદાન છે લેતો જા.


ખળખળતા આસુનો નળ, દુર્ગા બને દાવાનળ !

તું ઋણમાં રેતો જા, વરદાન છે લેતો જા.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Dr.Ankit Waghela

Similar gujarati poem from Inspirational