STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

ભૂતકાળને ભૂલીને

ભૂતકાળને ભૂલીને

1 min
9.9K


ભૂતકાળને ભૂલીને હવે ચાલો,

વર્તમાનને ઝાલીને હવે ચાલો.


આતમબળ ધરો હૈયે અપાર,

લક્ષ્યવેધનો રાખો સદા નિર્ધાર,

કરો નહિ અફસોસ કદી ઠાલો. ભૂતકાળનેo


હિંમતનું પાથેય રાખો સાથ,

સહાય કરશે પછી દીનાનાથ,

વર્તમાનને જ બસ મહાલો. ભૂતકાળને o


મુસીબતને સામેથી પડકારો,

વિજયની વાતને જ વિચારો,

વિશ્વાસની બનાવી લ્યો ઢાલો. ભૂતકાળનેo


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational