Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Chaitanya Joshi

Others


3  

Chaitanya Joshi

Others


ઘૂંઘટ

ઘૂંઘટ

1 min 8.4K 1 min 8.4K

સ્ત્રીની મર્યાદાને રખોપે છે ઘૂંઘટ,

સંસ્કૃતિની શાન જાળવે છે ઘૂંઘટ.


લજ્જા છે આભૂષણ નારીતણું,

વડિલ આમન્યા સાચવે છે ઘૂંઘટ.


સૌંદર્ય રક્ષક થૈ મુખદ્વારે રહેનાર છે,

બૂરી નજરથી એ બચાવે છે ઘૂંઘટ.


અટકે છે નૈનમિલન એના સહારે,

તારકમૈત્રીને કેવી ટાળે છે ઘૂંઘટ.


જ્વનિકા બની જતું વસ્ત્ર સમયે,

કદી દિલબરને તડપાવે છે ઘૂંઘટ.


Rate this content
Log in