STORYMIRROR

Umesh Tamse

Inspirational

4  

Umesh Tamse

Inspirational

ઠરી ગયા...

ઠરી ગયા...

1 min
27.3K


અરમાન ભીતરમાં વસી ગયા,

શમણાંય પાપણમા ઠરી ગયા.

પીપળને ભીંતે ઊગવા હવે,

અરમાન અંતરથી વધી ગયા.

ફરિયાદ ચકલીએ કરી મને, 

શે ઝાડ દ્વારોમાં ફરી ગયા? 

ક્યાં ઈશ માનવમાં દિસે અહીં, 

બસ પત્થરો ઈશ્વર બની ગયા. 

કઇ પાંગર્યું ના એ પળો મહીં, 

અવસર મિલનના સૌ સરી ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational