STORYMIRROR

Bhanuben Prajapati

Inspirational

3  

Bhanuben Prajapati

Inspirational

ફરિયાદ

ફરિયાદ

1 min
125

જિંદગી ચાલી રહી એમ મંજિલ તરફ કોઈ ફરિયાદ વગર,

જીવન એમ શૂન્ય બની રહ્યું જાણે કોઈ ફરિયાદ વગર,


સૂકાઈ ગયા ગમના આંસુ કોઈ ફરિયાદ વગર,

લાગણીઓ જાણે મુરઝાઈ ગઈ એમ ફરિયાદ વગર,


રહ્યું મન એક સવાલ કર્યા વિના, ફરિયાદ વગર 

સૂના ઉપવનમાં જાણે મન વ્યાકુળ બન્યું, એમ ફરિયાદ વગર,


જૂની પુરાણી યાદો આવે, એમ ફરિયાદ વગર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational