STORYMIRROR

Bhanuben Prajapati

Tragedy

4  

Bhanuben Prajapati

Tragedy

ભીની લાગણીઓ

ભીની લાગણીઓ

1 min
245

લાગે છે હવે મન પર બોજ અને દિલ પર એક સૂની આહટમાં અધૂરપ રહી ગયા,


જીવનની મજધારમાં હવે ડોકિયું કરતાં ચિનગારીમાં ભરાઈ ગયા,


દિલના હાલ પૂછતાં જાણે હું પણ કોરી ભીની લાગણી શોધતા થયા,


મન ભરાયું કોને કહેવું કેટલા સવાલ દર્દ બની દિલમાં ઊભા થઈ ગયા,


અધૂરા સ્વપ્ન અધૂરા રહેતા જાણે ભીતરમાં સળવળીને રહી ગયા,


લાગણી ભીની થઈ સ્વપ્નાં એમ જોતા જોતા અમે હવે ખોવાઈ ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy