Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Parikh

Tragedy

4  

Falguni Parikh

Tragedy

સ્વાર્થ

સ્વાર્થ

1 min
13.7K

મન ઊર્ફે કે શિલા ક્હેવાય છે;

કલ્પના ક્યાં સ્વપ્નથી જોડાય છે,

કોણ છે આબાદ આ બંને વિના;

જોઉં છું કે, તૃષ્ણાઓ ભરમાય છે,

છે ગલત એ સામ્યતાઓ એમની;

તર્કને કઈ રીતથી શોધાય છે ?

જન્મના ફેરા છે મિથ્યા આપણાં;

સ્વાર્થને ક્યાં ત્રાજવે તોલાય છે ?

ચક્કરોથી મુક્ત થાવું કઈ રીતે ?

ખુદથી ક્યાં નિર્ણયો લેવાય છે?

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy