STORYMIRROR

Masum Modasvi

Romance Tragedy

4  

Masum Modasvi

Romance Tragedy

ગમતું નથી હવે

ગમતું નથી હવે

1 min
27K


સાથી વિનાનું જીવવું ગમતું નથી હવે,

કારણ ગમેતે હોયતો જમતું નથી હવે.


વેઠી ગણીયે વેદના ભીતર ભરી ભરી,

કિંતુ હ્રદય નું દર્દપણ થમતું નથી હવે.


ભુલા પડેલાં ભાગવાં લાગ્યાં મારા કદમ,

ચાહું છતાયે મનજરા રમતું નથી હવે.


જાગી ઉઠીછે કેટલી ચાહત તણી લગન,

પગલાં ભરુંહું કેટલાં નમતું નથી હવે.


સમતી ગયેલી ચાહના માસૂમ ડગાવતી,

સપનું નજરના ભાવનું દબતું નથી હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance